SupremeToday Landscape Ad
Back
Next
Headnote Court Copy Facts Arguments Court observation Judicial Analysis Case Map Category Hierarchy Table of Content
Listen Article Pause Article
judgment-img

2026 Supreme(Online)(Guj) 17630

IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD


R/CRIMINAL MISC.APPLICATION (FOR QUASHING & SET ASIDE FIR/ORDER) NO. 12113 of 2026


ANKIT TULSHIBHAI MANJIBHAI AJUDIA & ANR. Versus STATE OF GUJARAT & ANR.


Appearance:

MR. MAULIK M SONI(7249) for the Applicant(s) No. 1,2

MS. MAITHILI MEHTA, ADDITIONAL PUBLIC PROSECUTOR for the Respondent(s) No. 1


CORAM:HONOURABLE MR.JUSTICE D.N.RAY


Date : 27/05/2026

ORAL ORDER

1. The allegations against the present applicants in the FIR are as under:-

તા.૦૭/૦૪/૨૦૨૬

હું અ.પો.કો. સતિષ બલિરામ બ.ન.ં ૩૭૯૧, નોકરી- સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરતુ શહેર મો.ન.ં ૮૮૬૬૬૧૧૩૩૦૮ મારી શ્રી સ.ત. ફરીયાદ હકિકત એવી છે કે, આજરોજ આપ સાહેબ નાઓને ખાનર્ગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, "અકીત ં અજડીયા ુ તથા મૌલિક દુધાગરા નાઓ ૧૦૬૬-૧૦૭૧, કોહીનરુ-૨, ટેક્સટાઇલ પ્લાઝા, ઓન્વીકા રોડ, સારોલી, સરતુ ખાતે ઓનલાઇન અલગ અલગ વેબસાઇટો બનાવી તેમાં લેડીઝ વેરના સારી ક્વોલીટીના ફોટો મકી ુ કસ્ટમરોને હલકી ગણવત્તાની ુ વસ્તુમોકલી તેઓ સાથે છેતરપિડી ં આચરે છે.” તે બાતમી હકીકતની અમો તથા પો.વા.સ.ઇ.શ્રી આર.એ.રાણપરીયા, એ.એસ.આઇ. સરોજબેન વસાભાઇ બ.ન.ં ૨૦૫૧, અ.હે.કો. યોગશભાઇ ે ચદં ુભાઇ બ.ન.ં ૨૧૭૦, અ.હે.કો. નાજભાઇ જઠેુરભાઇ બ.ન.ં ૧૫૮૧, અ.હે.કો. જયદિપસિહં પરસોત્તમભાઇ બ.ન.ં ૬૦૦, અ.હે.કો. પનઃમબા ુ અબાદાન ં બ.ન.ં ૨૪૪૯ તમામ નોકરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરતુ શહેરનાઓને જાણ કરી સદરહું જગ્યા ખરાઇ કરવા ખાનગી વાહનામાં જઇૂ નજીકમાથા બે પચાના માણસા (૧) ધારૂભાઇ ભાળાભાઇ જાજાળા ઉ.વ. ૪૪ ધધો ં - વેપાર રહ.૪૦૪, વિવેકાનદં સોસાયટી, રચના સ્કુલની બાજમાં ુ , વરાછા, સરતુ (ર) અમન સરેશુ સિહં બાહ્મણ ઉ.વ.૨૧ ધધો ં કુટની લારી જ.ેટી. નગર સોસાયટી, આઈમાતા રોડ, પણા ુ ગામ, સરતનાઓન ુ ેબોલાવી તેઓનેપચોન ં ેસમજ કરી કે. તમો પોલીસનેબાત્મી હકીકત મળેલ છે કે. ૧૦૬૬-૧૦.૭૧, કોઝીનરુ - ર, ટેક્સટાઇલ પ્લાઝા, ઓન્વીકા રોડ. સારોલી, સરતુ શહેર વાળી જગ્યાએથી ઓનલાઇન વેબસાઈટ દ્વારા કિમતી ં કપડાના ફોટા મકી ુ અને જાહેરાત કરી દેશના વિવિધ રાજ્યોમાંથી ઓર્ડર મેળવી ભોગ બનનારા નાઓના પાસેથી રૂપિયા મેળવી વેબસાઇટમાં બતાવ્યા મજબની ુ વસ્તઓુ નહીં મોકલી છેતરપિડી ં આચરતા હોય જે જગ્યાએ તપાસમાં સાથે રહી જોઇ તપાસી લખાવવા સમજ કરેલ છે. જેમજબુ કોહિનરુ-૨, ટેક્સટાઇલ પ્લાઝામાં પ્રથમ માળે આવતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા દુકાન ન.ં ૧૦૬૬ થી ૧૦૭૧ નબરના ં લેબલ માળેલા છેઅનેઆ તમામ દુકાનોમાં બેઓફીસ તથા માલ સામાન રાખવાનું ગોડાઉન જવી ે જગ્યા બનાવેલ છે. જમાં ે લેડીઝ વીયર પ્રકારના કપડા જદા ુ જદા ુ રેકમાં ગોઠવેલા જણાઇ આવે છે જે બાબતે અત્રેહાજર ઇસમો (૧) અકીત ં S/O તલુ શીભાઇ મનજીભાઇ અજડીયા ુ ( મનજીભાઇ અજડીયા ુ ઉ.વ.૨૯ ધધો ં -વેપાર રહે.ઘર ન. ં એ-૧૫૫. તલુ શીદર્શન સોસાયટી, યોગીચોક, પણા ુ ગામ, સરતુ મળુ રહે ગામ-વજીર ખાખરીયા, ખાખરીયા, તા.કાલાવાડ. જી.જામનગર મો.ન. 9537397666 ં (૨) મૌલીક S/O નિલેશભાઇ માધાભ માધાભાઇ દુધાગરા ઉ.વ.૨૫ ધધો ં -વેપાર રહે.૪૯, સસ્કાર ં રો-હાઉસ, સસ્કાર ં દીપ સ્કૂલ, અબ્રામા રોડ. મોટા વરાછા, સરતુ . મળુ રહે.ગામ-નદપં રુ તા.જી. જામનગર મો.ન.ં 7433098799 નેપછતા ુ જણાવેછે તેઓ www.pavitrawear.com નામની વેબસાઇટ પર લેડીઝ વિયર કપડાના ફોટા ઓ અને તેની કિમતં પબ્લીશ કરી ઓર્ડર મેળવેછે જથી ે તેની વેબસાઇટ બતાવવાનું કહેતા તેમાં પબ્લીશ કરેલ લેડીવ વિયર કપડાના ફોટા મજબની ુ કોઇ ક અત્રેગોઠવેલ રેકમાં જણાઇ આવેલ નથી. જેકોમ્પ્યટરુ મારફતેઓર્ડર મેળવવામાં આવે છે તે કોમ્પ્યટરુ તમો પોલીસે પચો ં રૂબરૂ ચેક કરતા જમાં ે તેઓના આ પ્રવૃત્તિમાં વપરાતા ઇ-મેઇલ info.pavitrawear@gmai.com ચેક કરતા તે ઇ-મેઇલના ઇન્બોક્સમાં આવેલ ઇ-મેઇલ પચો ં રૂબરૂ જોતા ઘણાબધા ભોગ બનનારાઓએ ઇ-મેઇલ કરી તેઓને જાણ કરેલ છે કે, અમોનેતમોએ વેબસાઇટ ઉપર બતાવેલ ફોટા મજબના ુ કપડા ઓર્ડર કરેલ પરંતુતમારા દ્વારા મોકલવામાં આવેલ પાર્સલમાં અન્ય સસ્તી ચીજો જદા ુ વર્ણનની મોકલી અમારી સાથે ફ્રોડ કરેલ છે જેસરખા મતલબના જદા ુ જદા ુ કરેલ પરંતુતમારા દ્વારા મોકલવામાં ઇ-મેઇલ જણાઇ આવેલ છે. તેમજ પચો ં આપ સાહેબે હાજર ઇસમો પૈકી અકિં ત અજડીયાન ુ ે સાથે રાખી ભોગબનનારાઓ પાસેથી મેળવેલ ઓર્ડર તેમજ તેની વસલુ કરવામાં આવેલ કિમતં બાબતે જણાવવા કેહતા આ અકિં તભાઇએ કોમ્યટરમાં ુ cp.expressfly.in નામની સાઇટ ખોલી લોગ-ઇન થઇ જના ે ડેસ્કબોર્ડ પેજ પર તેઓ દ્વારા કુલ-૩૭૬૨ ઓર્ડરના શીફટમેન્ટ કરેલાની હકીકત જણાય આવેલ છે. જમા ે કેસ ઓન ડીલેવરીથી મળેલ કુલ કિ.રૂ.૧૩,૩૦,૧૩૧/- જણાય આવે છે તેમજ કેસ ઓન ડીલેવરી સિવાય પ્રીપેઇડ પેમેન્ટ થી ઓર્ડરની વિગત જોવા માટે જણાવતા હાજર ઇસમ અકિં તભાઇ દ્વાર dashboard. Nexype.io નામની સાઇટમાં લોગીન થઇ જને ુડેસ્કબોર્ડજોતા તેમા કુલ-૪૭૭ પ્રીપેઇડ ઓર્ડર જણાય આવેછેજની ે કુલ કિ.ં રૂ૬,૬૧,૪૦૭/- જણાય આવે છે. આમ પ્રીપેઇડ તથા કેસ ઓન ડીલેવરીના કુલ કિ.ં રૂ.૧૯.૯૧.૫૩૮/-ભોગબનનારાઓ પાસેથી વેબસાઇટમાં પબ્લીઝ કરેલ લેડીઝ વીયર વસ્તઓના ુ બદલેમેળવેલ છે. જેબાબતેવધુ તપાસ અર્થે ઓફીસમાંથી મળી આવેલ નીચે મજબની ુ વસ્તઓુ મળી આવેલ છે.

2. The english translation of the same is as under:-

Date: 07/04/2025

I am Satish Baliram, U.P.C., B.No.3791, Service: Cyber Crime Police Sta

1
2
3
4
5
6
7
8
9
10
11
SupremeToday Portrait Ad
supreme today icon
whatsapp-icon Back to top