SupremeToday Landscape Ad
Back
Next
Headnote Court Copy Facts Arguments Court observation Judicial Analysis Case Map Category Hierarchy Table of Content
Listen Article Pause Article
judgment-img

2026 Supreme(Online)(Guj) 36045

IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD
શ્રી સરકાર – Appellant
Versus
િધ્વાન એડી.પબ્લીક પ્રો. જ.ેએચ.જોષી – Respondent
સેશન્સ કેસ નં. ૨૫/૨૦૨૬



GJGN070003402025 દાખલ તારીખ :-૦૫/૦૪/૨૦૨૫ ફેંસલ તારીખ :-૨૬/૧૦/૨૦૨૬ સમયગાળો :-

૦૧- વર્ષ,# ૦૬-માસ, ૨૧-દિદવસ FORM - A ત્રીજા અધિ*ક સત્ર ન્યાય*ીશ સાહેબશ્રીની અદાલતમાં, મ.ુ કલોલ, ગા*ં ીનગર.

આંક :- ૬૬ (જજમેન્ટ તારીખ-૨૬/૧૦/૨૦૨૬)

સેશન્સ કેસ નં.૨૦/૨૦૨૫ સેશન્સ કેસ નં.૨૫/૨૦૨૬ (કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૪૦૬૧૦/૨૦૨૪)

બી.એન.એસ.ની કલમ-૩૨૫, ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૧૯ તથા

*ી ગજુ રાત પ્રાણી સંરક્ષણ(સ*ુ ારા) અધિ*ધિનયમ-૨૦૧૭ ની કલમ-૫, ૬(ક), ૬(ખ), ૮(૨), ૮(૪) તથા *ી પ્રાણી ક્રુરતા અધિ*ધિનયમ-

૧૯૬૦ની કલમ-૧૧(૧)(એલ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪.

ફદિરયાદી:- શ્રી સરકાર (મૂળ ફદિરયાદી અ.હેડ. કોન્સ. જયેન્દ્રકુમાર કાંતીલાલ બકલ નં.૭૨૪, નોકરી-નારદીપુર આઉટ પોસ્ટ, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન, જી. ગા*ં ીનગર.)

ફદિરયાદપક્ષ તરફે:- ધિવધ્વાન એડી.પબ્લીક પ્રો. જ.ે એચ.જોર્ષી

આરોપીઓ:- (૧)લાલભાઇ મણીલાલ સને મા (મરણ)

ઉ.વ.૫૫. રહે-જામળા ગામ ઢાંકણી વાસ તા.કલોલ જી.ગા*ં ીનગર.

(૨) વસીમ સ/ઓફ સાહબુદ્દીન બાબુ કુરેશી

ઉ.વ.૩૪, રહે.મ.નં.૧૭, સમ્મા સોસાયટી, જુહાપુરા, અમદાવાદ.

(૩) મહંમદ રફીક સ/ઓ મહંમદહનીફ અલીભાઇ કુરેશી ઉ.વ.૨૮ રહે.મ.નં.૨૮૩, બ્લોક નં.૯, સંતોર્ષનગર ચાર માળીયા, બહેરામપુરા અમદાવાદ.

(૪) અસ્ફ્રાક ઉફP સલમાન સ/ઓ અલ્લારદા

અબ્દુલ બહેલીમ ઉ.વ.૧૯ રહે. ૯, અબ્દુલ મુન્ના ફલેટ ફતેહવાડી કેનાલ પાસે અંબાટાવર સામે, અમદાવાદ.

(૫) ગુલામ મોઇન મુસ્તાક અહેંમદ ઇસ્માઇલ કુરેશી ઉ.વ.૨૪ રહે.નવાવાસ મકાન નં.૬૪૭, કુરેશ મેડીકલની પાસે મીરઝાપુર, મટન માકPટ પાસે અમદાવાદ.

સેશન્સ કેસ નં.૨૫/૨૦૨૬(પુરવણી ચાજશ# ીટ)

આરોપી :- (૬) ધિવઠ્ઠલ ઉફP ભુપત કાળુભાઇ ઉફP લાલાભાઇ મણીલાલ સેનમા

ઉ.વ.૩૭, રહે-જામળા ગામ ઢાંકણી વાસ તા.કલોલ જી.ગા*ં ીનગર.

આરોપીઓપક્ષ તરફે:- ધિવ.વ.શ્રી આર.એ.શેખ गावो विवश्वस्य मातरः, गावः सव(cid:15)सखु प्रदाः।

गोरक्षा धम(cid:15)काय(cid:24) च, न्यायः सत्यस्य रक्षकः॥

गोवध ं यत्र जायेत, धम(cid:15)स्य हावि"रुच्यते।

दोषसिसद्धौ विवधा"े", दण्डः काय+ यथाविवधिध॥

न्यायमाग.ण राजेन्द्र, धम(cid:15)संस्थाप"ं भवेत्।

जीवसरं क्षणं पुण्यं, न्यायपाल"मुत्तमम्॥

ગુજરાતી અથ# :

ગાયને ધિવશ્વની માતા સમાન માનવામાં આવે છે. તે માનવજીવન અને સમાજ માટે ઉપયોગી છે. ગાયનું રક્ષણ કરવું એ *મ# અને કરુણાની ભાવના સાથે જોડાયેલું કાય# છે, જ્યારે ન્યાય સત્યનું રક્ષણ કરે છે. જ્યાં ગાયની હત્યા થાય છે, ત્યાં તેની સામે કાયદેસરની કાય#વાહી થવી જોઈએ. જો આરોપી સામેનો ગનુ ો પુરાવાથી સાબિબત થાય, તો તને ે લાગુ પડતા કાયદા અનુસાર યોગ્ય સજા થવી જોઈએ. ન્યાયના માગP ચાલીને જ *મ# અને ન્યાયની સ્થાપના થઈ શકે છે. જીવનું રક્ષણ કરવું અને

કાયદાનું પાલન કરાવવું એ ન્યાયી સમાજનાં મહત્ત્વનાં કત#વ્યો છે.

દિહન્દુ *મશ# ાસ્ત્ર અનુસાર મનસ્ુ મૃતિતમાં ગાય(ગો*ન) ને માત્ર એક પશુ નહીં

પરંતુ સમાન અને *મન# ી " *રી " તરીકે સ્વીકારવામાં આવી છે.

મહર્ષિર્ષ મનૃએ પશુઓની રક્ષા અને ગોપાલનની મુખ્ય જવાબદારી વૈશ્ય વણન# ે સોંપી છે તે જ રીતે " આર્ષ# ધિવવાદ "માં ગાય અને બળદની જોડીનું

ધિવશર્ષે મહત્વ છે.

વદે ો અને દિહન્દુ *મગ્ર# ન્થો અનુસાર જયારે બ્રમ્હાજીના મુખમાંથી

અમૃત બિંબદુના ટીંપા તપસ્યા દ્વારા પૃથ્વી પર પડયા ત્યારે દિદવ્ય અમૃત બિંબદુઓમાંથી સુરભી ગાય ( કામ*ેનુ) પ્રગટ થઇ હતી જ ે પૃથ્વી પર તમામ ગૈાવંશની માતા માનવામાં આવે છે.

તે જ રીતે ઋગવેદમાં ગાયને " અધ્ન્યા " કહેવામાં આવી છે એટલે કે

એને કયારેય હણવા કે મારવા યોગ્ય નથી.

ગાય " ગાવા : ધિવશ્વસ્વ માતા : એટલે કે ગાય ધિવશ્વની માતા છે જમે ાં ૩૩ કરોડ દેવીદેવતાઓનો વાસ છે. ગાયના ચાર પગ તે ચાર વેદોનો પ્રતીક છે. તે જ રીતે મનૃસ્મૃતિતએ હરીવંશ પુરાણ પ્રમાણે ગાય દક્ષ પ્રજાપતિતની પુત્રી તરીકે પણ ઓળખાય છે અને ઋતિર્ષ સાથે તઓે ના લગ્ન પછી પૃથ્વી પર ગૈા*નની સૃષ્ટી આગળ વ*ી ગાયના શીંગડામાં બ્રમ્હા ધિવષ્ણુ અને મહેશનો વાસ છે

અને તેની આંખોમાં સુય# અને ચંદ્રનો વાસ છે માટે તે ગૈામાતા કહેવાય છે.

त्वं माता सव(cid:15)देवा"ा ं त्वं च यज्ञस्य कारणम् । त्वं तीथ(cid:24) सव(cid:15)तीथा(cid:15)"ा ं "मस्तेऽस्तु सदा"घे ॥

"તમે તમામ દવે તાઓની માતા છો, અને તમે તમામ પધિવત્ર યજ્ઞોના અંતિતમ સ્ત્રોત અને કારણ છો. તમે તમામ પધિવત્ર જળાશયો અને તીથ#ક્ષેત્રોમાં સૌથી પધિવત્ર તીથ# છો. હે સદૈવ પધિવત્ર, ધિનદvર્ષ અને શુભ સ્વરૂપા, હંુ તમને હંમેશા

પ્રણામ કરું છું ".

આમ ગાયોના મહત્વને નજર સમક્ષ રાખી આ કેસનો ગુણદોર્ષ પ્રમાણે

નીચે મુજબનો ધિનણય# કરવામાં આવે છે.

FORM - B -:: આરોપીની ધિવગત ::-

FORM - C ફદિરયાદપક્ષે/બચાવપક્ષે કોટ#ના સાહેદોનું લીસ્ટ :-

એ- ફદિરયાદપક્ષે સાહેદોનું લીસ્ટ :-

બી-બચાવપક્ષે સાહેદોનું લીસ્ટ :-

સી-કોટ# સાહેદોનુ લીસ્ટ :-

ફદિરયાદપક્ષે /બચાવપક્ષે કોટ#ના દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ :-

એ-ફદિરયાદપક્ષુ દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ :-

બી-બચાવપક્ષે દસ્તાવ

1
2
3
4
5
6
7
8
9
10
11
SupremeToday Portrait Ad
supreme today icon
whatsapp-icon Back to top