2025 Supreme(Online)(SCDRC) 22525
STATE CONSUMER DISPUTES REDRESSAL COMMISSION
YUSUFBHAI A SIDA – Appellant
Versus
THE NEW INDIA ASS. CO LTD – Respondent
SC/24/A/17/670
્ᕇાહક તકરાર નિવારણ કનિશિ, ગજુ રાત રા્ᕋ, અિદાવાદ.
અપીલ નં.૬૭૦/૨૦૧૭
જવગત
જદવસ
માસ
વર્સ
ક ે સ દાખલ તારીખ
૧૬
૧૦
૨૦૧૭
ક ે સ ફે સલ તારીખ
૨૯
૦૯
૨૦૨૩
ક ે સ જનકાલના જદવસો
૧૩
૧૧
૦૫
કોર્ટ િં.૪ અપીલ િં.૬૭૦/૨૦૧૭ એપેલેન્ટ - યુસુફભાઈ આદમભાઈ સીડા
રહે. ખોખરડા, તા.વંથલી, જિ.િુનાગઢ નવરૂ્ᕍ જરસ્પોન્ડન્ટ - ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કં.લી
નોટીસ ્વુ ડીવીઝનલ મને િે ર ્ᕦી
ગોકુલ ચેમ્બસસ, કાળવા ચોક, િુનાગઢ કોરમ - ્ᕦી આર.એન.મહેતા, જિસાઈડીગં મેમ્બર્ᕦી
સુ્ᕦી પી.આર.શાહ, મેમ્બર્ᕦી
એડવોકેટ્સ - એપેલેન્ટ તરફે- જવ. વકીલ ્ᕦી.વી.એલ.જહરપરા
રીસ્પોન્ડન્ટ તરફે- જવ. વકીલ ્ᕦી.વી.પી.નાણાવટી
હુકિ – ્ᕦી આર.એિ.િહેતા, નિસાઈડીગં િમ્ે બર્ᕦી િારફત ે
૧. જવધ્વાન િુનાગઢ જિલ્લા ્ᕇાહક તકરાર જનવારણ કજમશન ્ᕛારા ્ᕇાહક ફરીયાદ ન.ં ૧૪૩/૨૦૧૫ ના કામે તા.૨૫/૦૯/૨૦૧૭ ના રોિ કરવામાં આવેલ હુકમથી નારાિ થઈને અ્ેના જવવાદીએ આ અપીલ ્ᕇાહક સુર્ષા અજધજનયમ-૧૯૮૬ ની િોગવાઈ કલમ-૧૫ હેઠળ રિુ કરલે છે.
૨. ઉભય પ્ષકારોને જિલ્લા કજમશન સમ્ષ િ ે રીતે સંબોધવામાં આવેલ છે. તે િ
રીતે અહી ંસંબોધવામાં આવશે.
૩. ફજરયાદીનો કેસ એવો છે કે, ફજરયાદીની માજલકીની ટરક નં.GJ 10X 6492 તા.૧૯/૦૯/૨૦૧૪ ના રોિ કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામમાંથી ચોરાઈ ગયેલ હતો આ ટરકનો તા.૨૩/૦૮/૨૦૧૪ થી તા.૨૨/૦૮/૨૦૧૪ સુધીનો વીમો લેવામાં આવેલ હતો. તેથી વીમાં કંપની સમ્ષ ્ᕋાર ે ક્લેઈમ રિુ કરવામાં આવ્યો તો વીમાં કંપની ્ᕛારા કોઈપણ કારણ દશાસવ્યા જસવાય ફજરયાદીનો ક્લેઈમ નામિં ુર કયો હતો આથી ફજરયાદીએ જિલ્લા કજમશન સમ્ષ ફજરયાદ દાખલ કરલે ી. ફજરયાદીના કહેવા મિુ બ તેમના જમ્ ભરતભાઈ પરસો્ᕈમભાઈ ચુડાસમાં તેમની ટરક લઈ ગયેલા અને આ ટરક ભાટ જસમરોલી ગામના બસ સ્ટેન્ડ પાસે પાકસ કરલે હતી તયાથં ી મોડી રા્ે ચોરાઈ ગયેલ હતી. આ સંબધેની
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેની કાચી નોધં કરલે હતી પરંતુ તયારબાદ પણ ટરક ન મળતા તે સંબધેની પોલીસ ફજરયાદ પાછળથી નોધં વામાં આવેલ છે. અને તેની જાણ વીમાં કંપનીને પણ કરવામાં આવેલ હતી. ફજરયાદીના કહેવા મિુ બ ફજરયાદીએ વીમાં કંપની પાસેથી વીમાં પોલીસીમાં
દશાસવેલ રૂ.૧૦,૦૦,૦૦૦/- ૧૨ ટકાના વ્યાિ સાથે વસુલ મેળવવા હકદાર છે.
૪. જિલ્લા કજમશન સમ્ષ ફજરયાદ રિુ થતા િાથજમક સુનાવણી બાદ ફજરયાદ દાખલ કરી સામાવાળા વીમાં કંપનીને નોટીસ કાઢવામાં આવેલી. વીમાં કંપની ્ᕛારા વકીલ મારફતે જિલ્લા કજમશન સમ્ષ િવાબ રિુ કરવામાં આવેલો િમે ાં મહતવની હકીકતોનો તેઓએ ઈન્કાર કરલે છે અને એમ િણાવેલ છે કે, ફજરયાદી શુ્ધબુ્ધીપુવસક નામદાર ફોરમ સમ્ષ આવેલા નથી અને સતય હકીકત છુ પાવેલ અને ખોટી ફજરયાદ રિુ કરલે છે. વીમાં કંપનીના કહેવા મિુ બ ફજરયાદીએ તા.૧૩/૦૮/૨૦૧૪ ના રોિ આ ટરક ભરતભાઈ ચુડાસમાને રૂ.૯,૦૦,૦૦૦/- માં વેચાણ આપી તેનો કબિો સોપં ી દીધેલો હતો તયારબાદ આ ટરક ચોરાયાની જાણ થતા ઘણા લાંબા સમય પછી એટલે કે તા.૨૪/૦૯/૨૦૧૪ ના રોિ પોલીસ ફજરયાદ નોધં ાયેલ હતી.ફજરયાદીએ વીમાં કંપનીને ટરક વેચાઈ ગઈ છે તેવી જાણ કરલે નથી પરંતુ ક્લેઈમ થયા બાદ એ બાબતની જાણ કરલે હતી.
૫. પ્ષકારો તરફથી જિલ્લા કજમશન સમ્ષ િરૂરી દસ્તાવિે ો રિુ કરવામાં
આવ્યા હતા તે ધ્યાને લઈ જિલ્લા કજમશને પ્ષકારો તરફથી રિુ થયેલ રિુઆત સામાવાળા વીમાં કંપનીએ કોઈ સેવામાં ખામી રાખેલ છે કે કેમ અને િો ખામી રાખેલ હોય તો ફજરયાદી ફજરયાદમાં દશાસવેલ દાદ મેળવવા હકદાર છે કે કેમ તેવા મુ્દા ઉપર પોતાનું તારણ આપેલ છે જિલ્લા કજમશન સમ્ષ ફજરયાદીએ રિુ કરલે પુરાવાનું સોગંદનામું તથા ટરકની માજલકીના દસ્તાવજીે પુરાવા પેટે આર.સી.બુક, રિુ કરવામાં આવેલ હતી તે ધ્યાને લઈ જિલ્લા કજમશને વીમાંની મહતવની બાબતો તપાસતા વીમાંની પોલીસીનો સમયગાળો તા.૨૩/૦૮/૨૦૧૪ થી તા.૨૨/૦૮/૨૦૧૫ સુધીનો માલુમ પડેલો. ફજરયાદી તરફથી િરૂરી જિજમયમ ચુકાયા હોવાની નોધં જિલ્લા કજમશને કરલે હતી. જિલ્લા કજમશનના તારણમાં એવુ નોધં વામાં આવેલુ છે કે, ફજરયાદીએ ફજરયાદમાં એ હકીકતનો ઉલ્લેખ કરલે ો નથી કે, તેઓએ ભરતભાઈ ચુડાસમાંને ટરક વેચાણ આપેલ છે. ટરક ચોરાયા સબંધે ્ᕦી ભરતભાઈ ચુડાસમાં તા.૨૪/૦૯/૨૦૧૪ ના રોિ ફજરયાદ નોધં ાવેલ હતી. જિલ્લા કજમશનનું એવુ તારણ છે કે, ફજરયાદીનું કહેવુ કે ટરક ચોરી થયાના જદવસે પોલીસમાં જાણ કરતા કાચી નોધં કરવામાં આવેલ હતી તે હકીકત એટલા માટે માન્ય રાખી શકાય તેવી નથી કારણ કે, એવી કોઈ કાચી નોધં નો પુરાવો રિુ થયેલ ન હતો. જિલ્લા કજમશને એમ પણ નોધ્ં યુ છે કે, ભરતભાઈ ચુડાસમાએ પોલીસ સમ્ષ નોધં ાયેલી એફ.આઈ.આર માં એ હકીકત સ્પ્િપણે દશાસવેલ છે કે, તા.૧૩/૦૮/૨૦૧૪ ના રોિ તેઓએ ટરક ફજરયાદી યુસુફભાઈ આમદભાઈ પાસેથી રૂ.૯,૦૦,૦૦૦/- માં લીધેલ હતી િ ે પૈકી યુસુફભાઈને રૂ.૨,૦૦,૦૦૦/- ચુકવી આપેલ હતા અને બાકીના રૂ.૭,૦૦,૦૦૦/- તા.૧૩/૦૯/૨૦૧૪ ના રોિ આપવા માટે મૌજખક વાત થયેલ હતી. ભરતભાઈએ એમ પણ િણાવેલ હતુ કે તા.૧૩/૦૮/૨૦૧૪ ના રોિ ફજરયાદીએ ઉપરો્વ ટરકનો કબિો તેઓને સોપં