2025 Supreme(Online)(SCDRC) 33087
STATE CONSUMER DISPUTES REDRESSAL COMMISSION
ICICI PRUDENTIAL LIFE INS CO LTD – Appellant
Versus
SMIT SHRAVAN SHARMA – Respondent
SC/24/A/16/334
કેસ દાખલ તારીખ- ૦૪/૧૨/૨૦૧૬ કેસ ફેસલ તારીખ-૩૦/૧૧/૨૦૨૨ કેસ નિકાલિા નદવસો- ૦૫ વર્ષ ૧૧ માસ ૨૬ નદવસ ્ᕇાહક તકરાર નિવારણ કનિશિ, ગજુ રાત રા્ᕋ, અિદાવાદ.
કોર્ટ િં.૪ અપીલ િં.૩૩૪/૨૦૧૬ એપેલેન્ટ - આઈ.સી.આઈ.સી.આઈ ્ᕚુડેન્શીઅલ લાઈફ ઈન્્યરુ ન્સ કં.લી
આઈ.સી.આઈ.સી.આઈ ્ᕚુ લાઈફ ટાવર, ૧૦૮૯, અપ્પા સાહેબ મરાઠા માર્ષ, ્ᕚભાદેવી, મુંબઈ-૪૦૦૦૨૫ આઈ.સી.આઈ.સી.આઈ ્ᕚુડેન્શીઅલ લાઈફ ઈન્્યરુ ન્સ કં.લી
રોકફોડષ નબલડીર્ં , ઉધિા દરવાજા, સુરત નવરૂ્ᕍ નર્પોન્ડન્ટ - ૧. ન્મત ્ᕦવણ શમા ષ
૨. ્ᕦીમનત. અનિતા ્ᕦવણ શમાષ બંિે રહે. બી/૧૦૧, આદીિાથ એપાટષમેન્ટ, એ/પી પુિા્ᕇામ, સુરત-૩૯૫૦૧૦ ર્જુ રાત કોરમ - ડો.જ.ેજી મેકવાિ, ન્ᕚસાઈડીર્ં મેમ્બર્ᕦી
એડવોકેટ્સ - એપેલેન્ટ તરફે- નવ. વકીલ સુ્ᕦી હેતા શાહ રી્પોન્ડન્ટ તરફે- નવ. વકીલ ્ᕦી. એ.એિ.દવ ે
હુકિ – ડો.જ.ેજી િેકવાિ, નિસાઈડીગં િમ્ે બર્ᕦી િારફત ે
૧. નવધ્વાિ સુરત (મુખ્ય) નજલલા ્ᕇાહક તકરાર નિવારણ કનમશિ ્ᕛારા ્ᕇાહક ફરીયાદ િં.૭૪૨/૨૦૧૨ િા કામે તા.૩૦/૦૯/૨૦૧૫ િા રોજ કરવામાં આવેલ હુકમથી િારાજ થઈ મુળ સામાવાળાએ ્ᕇાહક સુર્ᕌા અનધનિયમ હેઠળ કનમશિમાં આ અપીલ દાખલ કરલે છે.
૨. હાલિા એપલે ેન્ટો મળુ ફરીયાદમાં સામાવાળાિં.૧ તથા ૨ છે. હાલિા નર્પોન્ડન્ટ મળુ
ફરીયાદિા ફરીયાદી છે. તેથી નવ.ફોરમે ફરીયાદિા કામે પ્ᕌકારોિે જ ે રીતે સંબોધેલ છે
તે રીતે સરળતા ખાતર અપીલિા કામે પ્ᕌકારોિે સંબોધવામાં આવેલ છે.
૩. ફરીયાદિી ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીએ સામાવાળાિી Life time super Accident & Disability benefit િામથી ઓળખાતી વીમાં પોલીસી રૂ.૧૦,૦૦,૦૦૦/- િી વીમાં રાશી માટેિી લીધેલી. જ ે અમલમાં હતી તે દરમ્યાિ તા.૧/૯/૦૯ િા રોજ ફરીયાદી િં.૧ િે અક્માત થતા હોન્પટલમાં દાખલ કરવામાં આવેલા. અિ ે સારવારિા અંતે રજા આપવામાં આવેલ. અક્માતિા કારણે તેઓિ ે ૪૦ ટકા કાયમી
ખોડ આવેલી છે. જથે ી તે બાબતિી જાણકારી સામાવાળાિે આપી અપંર્તાિ ું સટીફીકેટ રજુ કરી, ક્લેઈમ કરતા સામાવાળાએ તે િામજં ુર કરવાથી હાલિી ફરીયાદ દાખલ કરલે ી છે.
૪. નવધ્વાિ નજલલા ફોરમે બિં ે પ્ᕌકારોિી દલીલો સાભં ળીિે ફરીયાદીિી ફરીયાદ અંશતઃ
મજં ુર કરલે આથી આ હુકમથી િારાજ થઈ મળુ સામાવાળાઓએ હાલિી અપીલ અ્ᕔેિા કનમશિ સમ્ᕌ દાખલ કરલે છે.
૫. એપેલેન્ટ તરફે નવ. વકીલ સુ્ᕦી. હેતા શાહ તેમજ રી્પોન્ડન્ટ તરફે નવ. વકીલ ્ᕦી
એ.એિ.દવેિી દલીલો સાંભળી.એપેલન્ટ તરફે રજુ થયેલ જજમેન્ટો નવ. નજલલા
કનમશિિો ચુકાદો તથા રકે ડષ ધ્યાિે લીધુ.
૬ એપેલન્ટિી દલીલો-
એપેલન્ટ તરફે નવ. વકીલ ્ᕦી સુ્ᕦી હેતા શાહએ દલીલ કરતા જણાવ્યુ કે, નવ.નજલલા કનમશિે વીમાં પોલીસીિુ પોતાિી રીતે અથષઘટિ કરીિે હુકમ કરલે છે. જ ે યોગ્ય િથી કારણ કે, કાયદાિા નસદ્ાંત મજુ બ નવ.નજલલા કનમશિ પોલીસીિી શરતોથી બહાર જઈિ ે હુકમ કરી શકે િહી. તમે ણે વધ ુ દલીલ કરતા જણાવ્યુ કે, પોલીસીમાં દશાષવેલ શબ્દિું યોગ્ય અથષઘટિ કરવાિું કોટષિું કામ છે.
નવ. વકીલ સુ્ᕦી હેતા શાહે વધુ દલીલ કરતા જણાવ્યુ કે, આ પોલીસીિી શરતો
અિુસાર ફરીયાદી ACCIDENT DEATH BENEFIT RIDER (ADBR) હેઠળ ટોટલી અિ ે પરનમિેન્ટલી નડસએબીલીટીિા નક્સામાં જ તિે ી શરતો અિુસાર બેનિફીટ મેળવવા હકદાર બિે છે. નસનવલ હોન્પટલ સુરત ે ૪૦ ટકા નડસએનબલીટી દશાષવીિે આપલે
્ᕚમાણપ્ᕔ આ પોલીસીિી શરતો અિુસાર ક્લેઈમ મેળવવા હકદાર બિ ે િહી.
નવ. વકીલ સુ્ᕦી હેતા શાહે વધુમાં જણાવ્યુ કે, ACCIDENT DEATH BENEFIT RIDER (ADBR) પોલીસીિી શરતોમાં ્પ્ᕖ રીતે લખેલ છે અિે તિે ે સમ્ᕇ રીતે વાંચીિ ે અથષઘટિ કરવાિું થાય. પણ નવ.નજલલા કનમશિે તેિું અથષઘટિ યોગ્ય રીત ે કરલે િથી અિે તેમણ ે વધુમાં જણાવ્યુ કે, વીમાં કંપિીએ વીમાં પોલીસીિી શરતોિે ધ્યાિે રાખીિે
વીમાં ક્લેઈમિે િામજં ુર કરલે છે. અિ ે સેવામાં કોઈ ખામી રાખેલ િથી.
નવ. વકીલ સુ્ᕦી હેતા શાહે પોતાિી દલીલિું સમાપિ કરતા જણાવ્ય ુ કે, નવ.નજલલા કનમશિિો હુકમ યોગ્ય ન્યાયી િથી તથે ી તેિ ે રદ કરી અપીલ મજં ુર કરવા
નવિંતી છે.
૭. રી્પોન્ડન્ટિી દલીલ-
નર્પોન્ડન્ટ તરફે નવ. વકીલ ્ᕦી દવેએ દલીલ કરતા જણાવ્યુ કે, ફરીયાદીિ ે
અક્માત થયેલ હતો અિે તેમિે પોલીસીિી શરતોિી જોર્વાઈ મજુ બ વીમા ક્લેઈમિી રકમ મળવાપા્ᕔ થાય છે. અક્માતિા કારણે તેમિે અપંર્તા આવેલ છે. જમે ાં નસનવલ સજષિિું સટીફીકેટ ફરીયાદી પાસે છે. પોલીસીિી શરતો અિુસાર TOTAL AND PERMANENT DISABILITY િા નક્સામાં વીમાંિી રકમ મળવાપા નવ. વકીલ ્ᕦી દવએે વધુ દલીલ કરતા જણાવ્ય ુ કે, ફરીયાદીિે જ ે ૪૦ ટકાિી
ખોડ રહી છે તે સંપુણષ કાયમી ખોડ છે. અિે ૬ મનહિા પછી પણ સાજા થયા િથી. આમ ફરીયાદી વીમાં પોલીસીિી શરતો અિસુ ાર ૬ મનહિાિા સમયર્ાળા માટે
નડસએબલ થયેલ છે.
નવ. વકીલ ્ᕦી દવેએ વધુમાં જણાવ્યુ કે, પોલીસીિી શરતોિા હાદષિે ધ્યાિે
રાખી વાંચવી જોઈએ.્ᕦી દવે એ વધુમાં જણાવ્યુ કે, એપલે ન્ટ તરફે જ ે બે જજમેન્ટ રજુ કરવામાં આવેલ છે. જમે ાં રીવીજિ પીટીશિ િં.૪૫૭૫/૨૦૦૮ માં અમુક સમય માટે ખોડ રહી હતી તેવો કેસ છે.