SupremeToday Landscape Ad
Back
Next
Judicial Analysis Court Copy Headnote Facts Arguments Court observation
Listen Article Pause Article
judgment-img

2025 Supreme(Online)(SCDRC) 33090

STATE CONSUMER DISPUTES REDRESSAL COMMISSION
DINSHA ASSOCIATES – Appellant
Versus
DIPAKKUMAR H PATEL – Respondent
SC/24/A/16/741



કેસ દાખલ તારીખ- ૨૮/૧૨/૨૦૧૬ કેસ ફેસલ તારીખ- ૩૦/૧૧/૨૦૨૨ કેસ નિકાલિા નદવસો- ૦૫ વર્ષ ૧૧ માસ ૦૨ નદવસ ્ᕇાહક તકરાર નિવારણ કનિશિ, ગજુ રાત રા્ᕋ, અિદાવાદ.

કોર્ટ િં.૪ અપીલ િ.ં ૭૪૧/૨૦૧૬ એપેલેન્ટ - નદિશા એસોસીયેટ્સિા કતાષ નદિેશકુમાર મફતલાલ પટેલ રહે.૨, પાવાગઢ બંગ્લોઝ, શુકિ હોટલિી પાછળ, થલોટા રોડ, નવસિગર નવરૂ્ᕍ નરસ્પોન્ડન્ટ - પટેલ નદપકકુમાર હરગોવિદાસ રહે.૧૪, િંદિવિ રસે ીડેન્સી, પંચશીલ સ્કુલિી બાજુમાં, કાંસા એિ.એ. નવસ્તાર, મુ.નવસિગર, જી.મહેસાણા

કોરમ - ડો. જ.ેજી.મેકવાિ, નિસાઈડીગં મેમ્બર્ᕦી એડવોકેટ્સ - એપેલેન્ટ તરફે- નવ. વકીલ ્ᕦી સી.એ.મોદી

રીસ્પોન્ડન્ટ તરફે- નવ. વકીલ ્ᕦી એસ.આઈ.દોશી

હુકમ – ડો.જ.ે જી મેકવાિ, નિસાઈડીગં મેમ્બર્ᕦી મારફતે

૧. નવધ્વાિ મહેસાણા ્ᕇાહક તકરાર નિવારણ કનમશિ ્ᕛારા ્ᕇાહક ફરીયાદ િં.૧૦૨/૨૦૧૪ િા કામે તા.૨૨/૧૧/૨૦૧૬ િા રોજ કરવામાં આવેલ હુકમથી િારાજ થઈ મુળ સામાવાળાએ ્ᕇાહક સુર્ષા અનિનિયમ-૧૯૮૬ હેઠળ કનમશિમાં આ અપીલ દાખલ કરલે છે.

૨. હાલિા એપેલેન્ટ મુળ ફરીયાદમાં સામાવાળા તથા હાલિા નરસ્પોન્ડન્ટ મુળ ફરીયાદિા

ફરીયાદી છે. તેથી નવ.ફોરમે ફરીયાદિા કામે પ્ષકારોિે જ ે રીતે સંબોિેલ છે તે રીત ે

સરળતા ખાતર અપીલિા કામે પ્ષકારોિે સંબોિવામાં આવેલ છે.

૩. ફરીયાદિી ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી તથા સામાવાળા ફરીયાદમાં બતાવેલ સરિામે રહે છે કે સામાવાળા “નદિશા એસોસીએટ” િા િામથી સ્કીમ બહાર પાડી મકાિો, દુકાિો, શોપીગં સેન્ટર બિાવવાિું કોન્ટરાક્ટર તરીકે અિ ે કન્સલટીગં એન્જીિીયરીગં તરીકે કામ કર ે છે. સામાવાળાએ નવસિગરિા કાંસા ગામિી સીમિા સવે િં.૩૦૭ પૈકી ૧ માં િંદિવિ રસે ીડેન્સી િામિી સ્કીમ મુકેલ. તેમાં ૧૨૩ ચો.મી િા પ્લોટ ઉપર ૯૫ વારિા બાંિકામ વાળા બે બડે રૂમ, હોલ કીચિ આગળ ગલે ેરી, સાઈડમાં ખુલ્લી જગ્યા અિે ફરતે વરંડો આપવાિું તથા કોમિ પ્લોટ આપવાિી જાહેરાત આપલે .આ અગં ેિી માનહતી ્ᕜોસરમાં આપવામાં આવેલી. જમે ાં ઉચ્ચ ્ᕊોલીટીિું મટીરીયલ વાપરવાિું તથા સારી ગુણવ્ᕈાવાળુ બાંિકામ, સારી સુનવિાવાળુ મકાિ બિાવી આપવાિું વચિ અિે નવ્ષાસ આપેલ તેિા ઉપર ભરોસો રાખી ફરીયાદીએ તા.૦૬/૦૬/૨૦૧૧ િા રોજ પ્લોટ િં.૧૪ વેચાણ દસ્તાવજે થી વેચાણ રાખેલ. તે પ્લોટ ઉપર સામાવાળાએ સ્કીમ મજુ બ બાંિકામ કરી આપવાિો બાંિકામિો કરાર તા.૧૮/૦૬/૨૦૧૧ િા રોજ કરલે અિે પ્લોટ તથા બાંિકામ પેટે રૂ.

૧૫,૬૧,૦૦૦/- આપવાિું િ્કી કરલે સામાવાળાએ પ્લોટ ઉપર ઘરિું બાંિકામ કરી તા.૨૭/૦૪/૨૦૧૨ િા રોજ પઝેશિ આપેલ તે પહેલા ફરીયાદીએ સામાવાળાિે મકાિમાં છાજલી, માળીયા, હોજ, ઓવરહેડ ટેન્ક, બહારિી ટાઈલ્સ જી.ઈ.બી લાઈિ ચાજષ મળી કુલ રૂ.૧૬,૪૩,૫૫૫/- ચુકવી આપતા પઝેશિ આપેલ. ફરીયાદીએ રકમ ચુકવવાિી પાવતી માંગતા પછી આપવાિું જણાવેલ તથા ખચષ અિે સનવષસ ટે્ષિી પાવતી આપેલ િહી. બાંિકામિા કરારિા પેરાિં.૨૩ મજુ બ જી.ઈ.બી િી મુુ્ખ્ય અિે સ્ટરીટ લાઈટ કંપિી ્ᕛારા િાંખવાિી હોવા છતાં સામાવાળાએ તે ખચષ પેટે રૂ.૧૧,૭૦૦/- ફરીયાદી પાસેથી ખોટી રીતે વસુલ કરલે છે. મકાિિું પઝેશિ તા.૨૭/૦૪/૨૦૧૨ િા રોજ આપેલ અિે તેિા ૨ માસ પછી રહેવા ગયેલા. આ મકાિમાં રહેવા ગયા પછી ૧ વર્ ષ બાદ િીચે

મજુ બિી તકલીફો શરૂ થયેલ.

૧. મુખ્ય બારણાિી બાજુિા પ્લાસ્ટરમાં નતરાડ પડલે જથે ી બારણા ગમે ત્યાર ેપડ ે

તેમ છે.

૨. પગથીયામાં િાખેલ મારબલ ખરાબ ્ᕊોલીટીિો હોઈ તુટી ગયેલ.

૩. બારીઓિી આજુ બાજુિું પ્લાસ્ટર તુટી ગયલે .

૪. ફ્લોરીગં િી બોડષરિી ટાઈલ્સ છુ ટી પડી ગયેલ. તથા ફ્લોરીગં થી એક થી બે

ફટુ િી ઉંચાઈિું પ્લાસ્ટર ઉખડી ગયેલ જથે ી નસમેન્ટ ખર ે છે. અિે ફ્લોરીગં િી

ટાઈલ્સ બરાબર ફીિીસીગં થી લગાવેલ િથી. અિ ે ઉંચી િીચી છે.

૫. સંડાસ બાથરૂમિી ટાઈલ્સ હલકી ્ᕊોલીટી હોઈ ્ᕅેક પડી ગયલે

૬. અભરાઈ (છાજલી) ઉપર પ્લાસ્ટરિુ કામ બરાબર િથી.

૭. બારી ઉપર છજા બરાબર ગોઠવાયેલ િ હોઈ ભજે આવે છે.

૮. સીડીિી બાજુિી નદવાલથી ભજે આવે છે. ૯. ઓસરીમાં િાખેલ ટાઈલ્સ તુટી ગયલે છે.

૧૦. બહાર વાસણ િોવા માટે બિાવેલ ચોકડી તુટી ગયેલ છે.

૧૧. વરંડામાં ખરાબ મટીરીયલ અિે રતે ીિું િમાણ વિાર ે હોઈ ઘણી જગ્યાએ નતરાડ પડલે છે.

૧૨. ઘરમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટરમાં નતરાડો પડી ગયલે છે.

૧૩. પ્લાસ્ટર કામમાં ફીિીસીગં ્ᕊોલીટી જળવાઈ િથી.

૧૪. બીબં નતરાડ પડી ગયેલ છે.

ઉપરો્વ ખામીઓ અિે િબળા બાંિકામ અંગે વારંવાર સામાવાળાિે રજુઆત કરતા મા્ᕔ વચિો આપી સમય પસાર કરલે છે. જથે ી છેતરાયાિો અહેસાસ થતા ફરીયાદી અિે અન્ય રહીશો કે જમે િા મકાિમાં ઉપર િમાણેિી ખામીઓ છે. તેમિ ે તા.૧૬/૧૦/૨૦૧૩ િા રોજ પંચિામું કરી અમુક ઘરમાંથી પ્લાસ્ટરિું સેમ્પલ લઈ મંગલમ કન્સલટન્સી િ ે મોકલી આપેલ અિ ે તેમિા રીપોટષ/પ્ᕔમાં ૧ ભાગ સીમેન્ટ અિે ૯ ભાગ રતે ીિો ઉપયોગ થયેલાિું જણાવેલ. આમ સામાવાળાએ ૧:૩ િા બદલે ૧:૯ િ ું િારાિોરણ કરતા ઓછુ મટીરીયલ્સ વાપરલે છે. સામાવાળા ્ᕛારા કરવામાં આવેલ િબળા બાંિકામ અિે હલકા મટીરીયલ્સિા ઉપયોગ બદલ નવનવિ સંસ્થા અિે વ્યન્વઓિે રજુઆત કરવા છતાં ખામીઓ

Click Here to Read the rest of this document
1
2
3
4
5
6
7
8
9
10
11
SupremeToday Portrait Ad
supreme today icon
whatsapp-icon Back to top