Gujarat Ancient Monuments and Archaeological Sites and Remains Act
સન ૧૯૬૫નો ગુજરાત અધિનિયમ ક્રમાંક ૨૫
૨ નવેમ્બર ૧૯૬૫
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતા જાહેર કરાયેલ હોય તે સિવાયનાં પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને લેખાદિ સામગ્રી અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટે અને ઉપયુક્ત હેતુઓ સાથે સંકળાયેલી બાબતો માટે વધુ સારી જોગવાઈ કરવા બાબતનો અધિનિયમ. આથી ભારતના ગણરાજ્યના સોળમાં વર્ષમાં નીચેના અધિનિયમ કરવામાં આવે છે:
Read full Actan wher, ciccill atau ofia ¢ Gr al, eyyeyt (2) “weila 2a Alaakis aes AzA Seta, yrdraaia waar satel eA ways BW WA vii vei Wea vial wRarani aa aj Ad ois, wa waar aus va Ad AA aaa céceil von wine HS Yat, far acu, Gedlel avr waar unig ede, wea dui flat BHAA ae Hs—
(2) “yaseq”al Madd segue waida art B
(૧) આ અધિનિયમ 'ગુજરાત પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો બાબત ટુંકી સંજ્ઞા અધિનિયમ, ૧૯૬૫' કહેવાશે.
(૨) તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે.
(૩) રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને નક્કી કરે તેવી તારીખે તે અમલમાં આવશે.
આ અધિનિયમમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો,
(૨) "પુરાતત્વ" માં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:—
| Sr. No. | Dist. | Taluka | Village | Name of Monument |
|---|---|---|---|---|
| 1 | AHMEDABAD | Ahmedabad | Ahmedabad | Amrutvarshini Vav |
| 2 | " | " | " | Dutch Tomb. |
| 3 | " | Dholka | Dholka | Jalahazavala Khan Talav Mound. |
| 4 | AMRELI | Amreli | Babara | Aadinath No Mandir. |
| 5 | " | Kodinar | Aadpukar | Kandhmard Na De Saila Lekhe. |
| 6 | " | " | Juni Ranfal | Ganganath Mahadev ne Mandir. |
| 7 | " | " | Tosan | Bhadeshwar Mandir |
| 8 | KUTCH | Anjar | Anjar | Wall paintings/pictures of the building of the Collector Office. |
| 9 | " | " | " | Shiel Gufa No. |
Elevate your legal practice with advanced AI-driven research and drafting solutions. Experience unmatched efficiency, precision, and security, tailored exclusively for legal professionals.